Chapter XV-Soul-Force and the Fourfold Personality / યોગમાર્ગોનો સમન્વય / શ્રી અરવિંદ November 13, 2018 13. વ્યક્તિત્વના ઘડતરમાં જરૂરી ચારેય શક્તિઓ વ્યક્તિત્વના ઘડતરમાં જરૂરી ચારેય શક્તિઓ: નવ વ્યક્તિત્વના ઘડતરમાં આ ચારેય શક્તિઓનો ફાળો અમૂલ્ય બની રહે જો તે બધી શક્તિઓ માનવની અંદર પરસ્પર પૂરકરૂપ બની રહી સંવાદિતા સાથે કાર્યન્વિત થાય. પોતાના ક્ષેત્રમાં પૂર્ણ બનવા માટે...