Featured / શ્રી અરવિંદ October 5, 2018 દુર્ગાસ્તોત્ર – શ્રી અરવિંદ હે મા દુર્ગે ! સિંહવાહિની ! સર્વશક્તિદાત્રી, હે મા શિવપ્રિયે ! તારી શક્તિના અંશમાંથી જન્મ પામેલા અમે ભારતના યુવકો તારા મંદિરમાં આવી પ્રાર્થના કરીએ છીએ. હે માતા, સાંભળ, ભારતમાં તું આવિર્ભાવ પામ, પ્રગટ...