બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવતી અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ: ‘જ્ઞાનયજ્ઞનાં પુરોહિત’ એટલેકે બ્રાહ્મણની આત્મશક્તિઓ જો સર્વાંગીપણે વિદ્યમાન ન બની આવે તો તેમાં વિકૃત્તિઓ અને અપૂર્ણતાઓ જોવા મળે છે અને તેને કારણે બ્રાહ્મણત્વનાં...
જયોતિર્મય મનનો પ્રાદુર્ભાવ – જે સર્વે વિચારો, જ્ઞાન, અવતરિત થતાં સત્યો પ્રતિ વધારેને વધારે ઉદઘાટિત થતું જય છે. જ્ઞાન માટેની ઉત્કંઠા અને આતુરતા – પોતાના આત્મા વિકાસ માટે, બીજાઓ પ્રતિ તેને વહેવડાવવા માટે, જગતમાં...
જીવન એક ખોજ-યાત્રા છે- આપણું સમગ્ર જીવન સત્ય અને જ્ઞાનની ખોજ માટેની અવિરત યાત્રા છે – તે માટે જરૂરી છે, બ્રાહ્મણની જ્ઞાન-શક્તિની. જીવન એક સંઘર્ષ-યાત્રા છે – આપણું સમગ્ર જીવન આપણી પોતાની અંદરની આંતર-શક્તિઓ...