Tagged: બ્રાહ્મણત્વ-અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ

4. બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવતી અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ

બ્રાહ્મણત્વનાં પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરવામાં અવરોધક બની આવતી અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ: ‘જ્ઞાનયજ્ઞનાં પુરોહિત’ એટલેકે બ્રાહ્મણની આત્મશક્તિઓ જો સર્વાંગીપણે વિદ્યમાન ન બની આવે તો તેમાં વિકૃત્તિઓ અને અપૂર્ણતાઓ જોવા મળે છે અને તેને કારણે બ્રાહ્મણત્વનાં...