Tagged: મનના વિચારો ઉપરનો સંયમ

6. સાધનાને માટે મનના વિચારો ઉપરનો સંયમ આવશ્યક છે

સાધનાને માટે પ્રાણની કામનાઓનો અને આવેગોનો, અથવા તો આપણા શરીરની ક્રિયાઓનો સંયમ જેટલો જરૂરનો છે તેટલો જ આપણા વિચારો ઉપરનો સંયમ પણ આવશ્યક છે. અને આ વસ્તુ ફકત સાધના માટે જરૂરી છે એમ નથી....