૧૯૫૫ / શ્વેત ગુલાબ October 6, 2018 શા માટે લોકોની વાહિયાત વાતો સાંભળે છે? ખરેખર, મારા બાળક, મારો આશય તને તજી દેવાનો નથી, જેથી તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ તું શા માટે લોકોની વાહિયાત વાતો સાંભળે છે? તેઓ ખૂબ ઉપદ્રવી છે અને બધા ઉપર પોતાનું ઝેર ફેંકે...