Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / શ્રી અરવિંદ December 3, 2018 3.વૈવિધ્યતાભર્યો ‘વ્યકતિગત નિયમ”નુ અનોખુ સ્થાન આધ્યાત્મિક સાધનામાં ‘ કર્તવ્યં કર્મ ‘ ના સામાન્ય નિયમ સાથે વૈવિધ્યતાભર્યો ‘વ્યકતિગત નિયમ”નુ અનોખુ સ્થાન: શ્રી અરવિંદ આપણી સમક્ષ એક મહત્વનો પ્રશ્ન મૂકે છે અને તે સર્વ સાધારણ દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે –...