Featured / શ્રી અરવિંદ October 5, 2018 ઉપનિષદને વિષે ઉપનિષદને વિષે બહુ થોડા લોકો જાણે છે. જયારે ઉપનિષદનો વિચાર કરીએ છીએ, ત્યારે ઘણે ભાગે આપણે શંકરાચાર્યનો અદ્વેતવાદ, રામાનુજનો વિશિષ્ટાદ્વૈતતવાદ કે મધ્વનો દ્વૈતવાદ વગેરે દાર્શનિકોની વ્યાખ્યાઓનો ખ્યાલ કરીએ છીએ. અસલ ઉપનિષદોમાં શું લખાણ છે,તેનો...