શ્રી માતાજી October 5, 2018 હમેશાંં મારું સ્મરણ કરજે યાદ રાખ, મારા બાળક, ઊંડે તારા આત્માની ગહનતામાં હું હંમેશા તારી સાથે છું, પ્રેમ કાળજી પૂર્વક તારા જીવન અને તારી પ્રગતિ ઉપર ચોવીસે કલાક નજર રાખું છું અને તારા લથડતા પગલાને દોરી રહી છું....