૧૯૫૬ / શ્વેત ગુલાબ October 9, 2018 આ બીક જવી જ જોઈએ મને ખેદ છે કે તને મારી બીક લાગે છે અને તું હાર્દિક પ્રસન્નતાથી મારી પાસે આવતી નથી, કારણ આ ભય જ તને ગ્રહણશીલ થતાં અટકાવે છે. તારા તરફ હું ફક્ત પ્રેમ, કરુણા અને તું...