૧૯૫૫ / શ્વેત ગુલાબ October 8, 2018 લોકોની બુદ્ધિહીન વાત માની લેવું ના જોઈએ હું અત્યંત દિલગીર છું કે અમુક લોકોએ તને ઘણી અર્થહીન વાતો કરી છે. તેઓ પોતાની રીતે વસ્તુ જુએ છે. પરંતુ તે ખરું નથી. અને તારે આ લોકોની વાત માની લેવું ના જોઈએ અથવા તો...