૧૯૫૫ / શ્વેત ગુલાબ October 8, 2018 દરરોજની એક પ્રાર્થના લખવી મને તારો સરસ કાગળ મળ્યો અને હું તરત જ તને બીજી રોજનીશી મોકલું છું જેથી તું તેમાં તાત્કાલિક લખવાનું શરૂ કરી શકે. મારો પ્રસ્તાવ એ છે કે એમાંની એક રોજનીશીમાં (શ્રી અરવિંદની) તારે દરરોજની...