૧૯૫૫ / શ્વેત ગુલાબ October 7, 2018 મારુ કોઈ પણ બાળક શૂન્ય હોય જ ન શકે તારો જવાબ તદ્દન સાચો હતો. મારુ કોઈ પણ બાળક શૂન્ય હોય જ ન શકે. હકીકતમાં તો મારા પ્રત્યેક બાળકની પોતાની ખાસ જગ્યા છે અને તેણે એક વિશેષ ધ્યેય પરિપૂર્ણ કરવાનું છે. હું તે બધાને...