૧૯૫૫ / શ્વેત ગુલાબ October 6, 2018 મારી મદદ અનુભવતા શીખી લેવું જોઇએ મને જોઈએ છે કે તું આ ક્રૂર બળોથી મુક્ત થઈ જ જા, કે જે તને ખૂબ જ દુઃખી કરે છે. તને તેઓની દુષ્ટ પકડમાંથી બચાવવા માટે આંતરિક રીતે હું સતત કાર્ય કરી રહી છું....