હું અત્યંત દિલગીર છું કે અમુક લોકોએ તને ઘણી અર્થહીન વાતો કરી છે. તેઓ પોતાની રીતે વસ્તુ જુએ છે. પરંતુ તે ખરું નથી. અને તારે આ લોકોની વાત માની લેવું ના જોઈએ અથવા તો આવી બુદ્ધિહીન વાતોથી પ્રેરાઇ તારે કોઈપણ નિર્ણય ના લેવો જોઈએ.
૧૭ ડિસેમ્બર ૧૯૫૫
શ્વેત ગુલાબ
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…