1. અચંંચળ મન હોવું એ પ્રથમ જરુરિયાત છે

જો મન ચંચળ હોય તો યોગસાધનામાં પાયો સ્થિર થવો શકય નથી. એને માટે મનની અચંચળતા પ્રાપ્ત કરવી એ પહેલી આવશ્યકતા છે. વળી, આપ્ણી અંગત ચેતનાનો લય સાધવો એ કાંઇ યોગસાધનાનો મુખ્ય ઉદે્શ નથી. આપણી ચેતનાનો એક ઉચ્ચતર આધ્યાત્મિક ચેતના પ્રત્યે ખુલ્લી કરવી એ સાધનાનું પ્રથમ લક્ષ્ય છે, અને એને માટે પણ અચંંચળ મન હોવું એ પ્રથમ જરૂર છે.

You may also like...