10-જ્ઞાન, શકિત, અને આનંદ સ્થાયી પણે સ્થિરતાના પાયા ઉપર રહી શકે છે

બીજી ગમે તે વસ્તુ માટે ભલે માગણી કરો અને તેને પ્રાપ્ત કરો પરંતુ આ સ્થિરતા તો હંમેશની થઇ રહેવી જોઇએ. જ્ઞાન, શકિત, આનંદ કદાચ આવે પણ ખરાં, છતાં આ સ્થિરતાનો પાયો જો નથી હોતો તો એ વસ્તુઓ સ્થાયી પણે રહી શકતી નથી અને સત્-પુરુષની દિવ્ય શુદ્ધિ અને શાંતિ સાધકની ચેતનામાં કાયમ માટે સ્થાપન ન થાય ત્યાંસુધી એ વસ્તુઓને પાછા ફરવું પડે છે.

You may also like...