17. શૂદ્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ:

  • જો શ્રમ અને સેવા કરનાર મનુષ્ય (શૂદ્ર) પોતાના કાર્યમાં જ્ઞાન (બ્રહ્મ-શક્તિ), સન્માન-ભાવના (ક્ષાત્ર-શક્તિ), અભીપ્સા અને દક્ષતા (વૈશ્ય-શક્તિ) ના લાવે તો તે એક અસહાય શ્રમિક તથા સમાજનો દાસ બની જાય છે.
  • કારણ કે અન્ય વર્ણોના ઉપરોક્ત ગુણોને પોતાની અંદર લાવીને જ ઉર્ધ્વોન્મુખ મન અને સંકલ્પશક્તિ તથા સદભાવનાપૂર્ણ ઉપયોગિતા દ્વારા ઉચ્ચત્તર વર્ણો કે ધર્મની પ્રતિ ઉઠી શકે છે.
શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago