2.ત્રિગુણ’ના કારણરુપ ત્રણ પ્રકારના ‘કર્તવ્યં કર્મ’નો સામાન્ય નિયમ અને તેને શિખર સુધી ઉઠાવવું

ત્રિગુણ’ના કારણરુપ ત્રણ પ્રકારના ‘કર્તવ્યં કર્મ’નો સામાન્ય નિયમ અને તેને શિખર સુધી ઉઠાવવું :

न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥18.40

Sri Aurobindo’s Interpretation

There is not an entity, either on the earth or again in heaven among the gods, that is not subject to the workings of these three qualities (Gunas), born of nature.

સર્વ કર્મો સામાન્ય ધોરેણે ‘ગુણો’ પર નિર્ધારિત થતાં હોય છે.

જે કાર્ય કરવાનુ હોય છે તે ‘ કર્તવ્યં કર્મ ‘ ત્રણસ્વરૂપે થતુ હોય છે- દાન, તપ અને યજ્ઞ. આ ત્રણ્માંથી એક અથવા ત્રણયે કોઈ એક ‘ગુણ’નો ગુણધર્મ ધારણ કરી લે છે. તેથી આપણે આ ત્રણયેને એના સામર્થ્યનુસાર ઉચ્ચત્તમ સાત્વિક શિખર સુધી ઉઠાવી આગેકૂચ કરવાની છે અને એનાથી આગળ વધી એવી વિશાળતા સુધી જવાનુ છે કે જેમાં બધાં જ કર્મ એક મુક્ત આત્મદાન, દિવ્યતપની એક શક્તિ અને આધ્યાત્મિક જીવનનો એક નિત્ય યજ્ઞ બની જાય.

You may also like...