બ્રાહ્મણ પ્રકૃતિવાળા મનુષ્ય નો ઝુકાવ મોટે ભાગે

  • બૌધિક તત્વની પ્રધાનતા પ્રતિ
  • જ્ઞાનની ખોજ પ્રતિ અને તેની પ્રાપ્તિ માટે જરૂરી સહાયક ક્ષમતાઓ પ્રતિ
  • બૌધિક સૃજન અને રચનાશીલતા પ્રતિ
  • વિચારોમાં નિમગ્ન રહી ઉચ્ચતર વિચારોના અભ્યાસ પ્રતિ અને જીવનના અભ્યાસ પ્રતિ
  • ચિંતનાત્મક બુદ્ધિ માટે જરૂરી જ્ઞાનસંગ્રહ અને તેના વિકાસ પ્રતિ

ઉપરોક્ત ઝુકાવ સાથે તે પ્રથમ સક્રિય થઈ ઉન્મુક્ત-ખુલ્લો  બની જીજ્ઞાશાશીલ મનુષ્યથી આગળ વધી બુદ્ધિમાન મનુષ્ય બને છે અને અંતે એક વિચારક ,  એક મનીષી , એક મહાન જ્ઞાનીનો સ્વભાવ પ્રાપ્ત કરી લે છે.

આ પ્રકારનો મિજાજ, વ્યક્તિત્વ અને વિશિષ્ટ આત્મસ્વરૂપનો પ્રચુર માત્રામાં વિકાસ થતાં બ્રાહ્મણની આત્મ શક્તિઓનો પ્રાદુર્ભાવ જ્ઞાની મનુષ્યમાં થવા માંડે છે.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago