Daily Archive: November 5, 2018
આપણી માનવ-પ્રકૃતિની પૂર્ણતા માટે બ્રાહ્મણની આત્મ-શક્તિઓની જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા ક્ષત્રિય-પ્રકૃતિની છે. ક્ષત્રિય-પ્રકૃતિને નિર્માણ કરનાર તત્વો નીચે મુજબ છે અને તે બધાં કર્મવીર મનુષ્ય માટે અનિવાર્ય ગુણો છે. ઉચ્ચકોટિની નિર્ભયતા –...