Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / શ્રી અરવિંદ December 5, 2018 5. ધર્મ-વ્યાધ કથા(2) તે રાજા જનકની રાજધાની મિથિલા નગરી પહોંચી ગયો. એ સુંદર નગરીમાં ચારેકોર ધર્મની મહેક પસરેલી દેખાતી હતી. ત્યાં પહોંચ્યા પછી, યુવાન બ્રાહ્મણે સદાચારી કસાઈ વિશે પૂછપરછ કરી અને કેટલાક લોકો દ્વારા મળેલ દિશા નિર્દેશો...