Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / શ્રી અરવિંદ December 12, 2018 12. વર્ણ-વ્યવસ્થાના સાંસ્કૃતિક આદર્શ સાથે ગહન આધ્યાત્મિક અર્થ અને ઉપયોગિતા જોડી દેવું એ છે ગીતાના ઉપદેશનું સાચું પ્રદાન આ આર્થિક કર્મ-વિભાગની સાથે એક સાંસ્કૃતિક વિચાર પણ જોડવામાં આવ્યો હતો જેને પરિણામે પ્રત્યેક વર્ગને પોતાને એક ધાર્મિક રિવાજ, રૂઢિ, મોભાનું ધોરણ, નૈતિક નિયમ, યોગ્ય કેળવણી, ધંધાનું શિક્ષણ, ચારિત્યની વિશેષતા , કુટુંબનો આદર્શ અને...