Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / શ્રી અરવિંદ December 6, 2018 6.અસ્વાભાવિક યાંત્રિક કર્મ આત્મ વિકાસ માટે નિકૃષ્ટ કોટીનું બની રહે છે ગીતા આગળ કહે છે કે જે માણસ જીવનમાં પોતાના કર્મમાં અભીરત રહે છે તે સંસિધ્ધિને મેળવે છે, અલબત, કેવળ કર્મ કરવાથી નહીં, પરંતુ જો તેને સત્ય જ્ઞાનપૂર્વક અને શુદ્ધ હેતુ સહિત કરે, એ કર્મ...