Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / શ્રી અરવિંદ December 7, 2018 7. પોતાના સ્વભાવ અને સ્વધર્મ પ્રમાણે વર્તન કરવાથી માણસને પાપ લાગતું નથી પરંતુ જે કામ પોતાના સ્વભાવમાંથી પ્રગટતું નો હોય તે કદાચ વધારે સારી રીતે કરવામાં આવે, બહારના અને સ્થૂળ ધોરણ વડે માપતા એ કર્મ ઉપર ઉપરથી સારું પણ દેખાય, અથવા તો, જીવનમાં સફળતા પણ અપાવે...