Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / શ્રી અરવિંદ December 8, 2018 8. જીવનના સત્ય સાથે સંવાદી અને સ્વભાવમાંથી નિર્માણ થયેલું કર્મ કરવું જોઈએ ત્રિગુણ પ્રકૃતિ માં રહીને કરેલા સઘળા કર્મો ત્રુટિપૂર્ણ હોય છે માનવના સર્વે કર્મો ખામીવાળા, ભૂલ ભરેલા કે મર્યાદા વાળા હોય છે. પણ તેથી આપણા પોતાના ધર્મનો – સ્વધર્મ નો – આપણે ત્યાગ ન કરવો...