Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / શ્રી અરવિંદ December 11, 2018 11. કાળક્ર્મે પ્રાચીન ચતુર્વર્ણ વ્યવસ્થા જ્ઞાતિઓની અંધાધૂંધીરૂપી અધોગતિને પ્રાપ્ત થઇ વિકૃતિ બની ગઈ સમાજની આખી વ્યવસ્થા ધર્મના આ ચાર વિભાગ વાળા ચાર સ્પષ્ટ વર્ગો પર પ્રતિષ્ઠિત અને સુસ્થિર કરવાનો પ્રયત્ન પ્રાચીનકાળમાં થયો હતો. આ પદ્ધતિ હિન્દની એક ખાસ વસ્તુ ન હતી. પરંતુ પ્રાચીન અને મધ્યયુગના સમાજોની પણ...