Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / શ્રી અરવિંદ December 16, 2018 16. ગીતાનું લક્ષ્ય છે મનુષ્ય ના આંતરિક સત્યને તેના બાહ્ય જીવન સાથે જોડી દેવું ચાતુર્વણ્યના બાહ્ય રૂપ ઉપર નહીં પરંતુ તેના આંતરિક સત્ય ઉપર ગીતા જે ભાર મૂકે છે તેમાંથી સ્વધર્મનું પાલન કરવા માટે જે આધ્યાત્મિક અર્થ અને પ્રભાવ પ્રતિપાદિત કર્યો છે તે સિદ્ધાંત અહીં ફલિત થાય છે....