Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / શ્રી અરવિંદ December 18, 2018 18. ગીતાના ઉપદેશમાં અંતર્નિહિત ત્રણ મંતવ્યો આ પ્રકરણ પર દ્રષ્ટિપાત કરતા ત્રણ મંતવ્યો આપણી સમક્ષ પહેલી નજરે ઉપસ્થિત થાય છે અને અહીં ગીતામાં જે પણ કાંઈ કહેવામાં આવ્યું છે તેમાં આ ત્રણે અંતર્નિહિત સમજી શકાય છે. પહેલું છે, સર્વ કર્મો...