Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / Uncategorized / શ્રી અરવિંદ December 20, 2018 20. પ્રભુની ચતુર્વિધ ઉપસ્થિતિથી સભાન બનવાની જરુરિયાત જ્યારે આપણે આ વાસ્તવિક અંતરાત્માને પ્રાપ્ત કરીએ છીએ, આપણને ટકાવી રાખનાર, અવિકારી વિશ્વાત્મા ને જાણીએ છીએ તથા આપણી અંદર રહેલો ઈશ્વરરૂપ પુરષોતમ જે પ્રકૃતિના સમગ્ર કાર્યનો અધ્યક્ષ છે અને તેને દોરે છે તેને જાણીએ...