Chapter-XX,Swabhava and Swadharma / Essays on the Gita / Uncategorized / શ્રી અરવિંદ December 22, 2018 22. કોઈપણ સમાજમાં આ ચારેય શ્રેણીઓ હોવી જોઈએ માનવ પ્રકૃતિમાં આ ચારેય વ્યક્તિત્વના કોઈને કોઈ અંશ વિકસિત કે અવિકસિત માત્રામાં , વ્યાપક કે સંકુચિત, દબાયેલ કે સપાટી પર ઉભરી આવેલ હંમેશા મોજૂદ હોય છે. પરંતુ મોટેભાગે, મનુષ્યમાં આ ચારેયમાંથી એક યા બીજું...