Daily Archive: December 24, 2018

24. પૂર્ણતા પ્રાપ્ત કરવાની પહેલી શરત છે વ્યક્તિગત સ્વધર્મ અને કર્મોને સાત્વિક માર્ગે પહોંચાડવાનું

ચતુર્વિધ દેવત્વનો પ્રત્યેક પાસુ/પક્ષ પ્રકૃતિમાં પોતાનું પ્રધાન સ્વભાવિક તત્વનું સંવર્ધન કરીને બીજા ત્રણેય પાસાં / પક્ષો દ્વારા સમૃદ્ધ બનીને તે પ્રધાન પાસું  પૂર્ણતા પ્રતિ પ્રગતિ કરે છે. આ પ્રગતિ ત્રિગુણના નિયમોનુસાર થાય છે. જ્ઞાનમય...