Daily Archive: December 30, 2018
દરેક કડીના છેડે રાગનો સંકેત કરાયો છે: દા.ત. ૧. કલ્યાણ ૨. કેદાર ૩. ભૂપાલી અને ૪. બિહાગ નાથ તને હું પ્રથમ દર્શને પામી ગઈ અનંતર. મારા સ્વામી! જીવનનાં સર્વસ્વ ! હ્રદયના ઈશ્વર ! મારા...
( ૧૯૨૪ના ૨૪ જાન્યુઆરીમાં શ્રીઅરવિંદ સાથે શ્રી દિલીપકુમાર રાયનો લાંબો વાર્તાલાપ થયો હતો. તેમાં પોતાને આ પૂર્ણયોગમાં દીક્ષા મળી શકે કે નહિ !… આ યોગમાં પદાર્પણ કરવાની શરતો શી શી હોય ? !!!…દુનિયામાં ચારે...