પ્ર.1 ઊર્ધ્વ અને નિમ્ન જગતો / વિભાગ -1 / શ્રી અરવિંદનું માર્ગદર્શન February 12, 2019 ઊર્ધ્વ અને નિમ્ન જગતો-પૃ.1 વર્ષ ૧૯૩૩ પ્રશ્ન : માણસ જે પ્રચ્છન્ન રૂપે દિવ્યતાને ધારણ કરી રહ્યો છે – તે, આ પૃથ્વી ઉપર જડતત્ત્વમાં કેવી રીતે સમાવિષ્ટ થઈ ગયો ? ઉત્તર : તમારો પ્રશ્ન પણ એ જ રીતે સમાવિષ્ટ...