પ્ર.1 ઊર્ધ્વ અને નિમ્ન જગતો / વિભાગ -1 / શ્રી અરવિંદનું માર્ગદર્શન February 13, 2019 ઊર્ધ્વ અને નિમ્ન જગતો – પૃ.2 પ્રશ્ન: આ વિરોધી બળો શું આપણા સ્વરૂધના દરેક ભાગમાં આવી રહેલાં હોય છે ? ઉત્તર : વિરોધી પરિબળોની મુખ્ય શક્તિ પ્રાણમાં સમાયેલી છે અને મનના નિમ્ન પ્રદેશો તેમજ સૂક્ષ્મ શરીરમાં પણ થોડાં વિરોધી પરિબળો...