પ્ર.1 ઊર્ધ્વ અને નિમ્ન જગતો / વિભાગ -1 / શ્રી અરવિંદનું માર્ગદર્શન February 14, 2019 ઊર્ધ્વ અને નિમ્ન જગતો- પૃ.3 પ્રશ્ન : પ્રત્યેક ક્રિયા, ભાવિ પણ, શું કુદરત દ્વારા નિર્મિત જ હોય છે ? ઉત્તર : કુદરતમાં જુદા જુદા પરિબળોની એકબીજા પર થતી અસરોને લઇને પરિણામ નક્કી થતું હોય છે. પ્રશ્ન : વસ્તુઓનું છેવટનું...