પ્ર.1 ઊર્ધ્વ અને નિમ્ન જગતો / વિભાગ -1 / શ્રી અરવિંદનું માર્ગદર્શન February 15, 2019 ઊર્ધ્વ અને નિમ્ન જગતો- પૃ.4 પ્રશ્નઃ એ જગતોમાંના કયા જગતમાં દિવ્ય પ્રાણમય સ્વરૂપો નિવાસ, કરેછે? ઉત્તર : પ્રાણના દેવતાઓની સૃષ્ટિ પણ આવેલી છે. તેઓ ત્યાં નિવાસ કરે છે. પ્રશ્ન : પ્રાણમય જગત, કે જેને પોતાના દેવો પણ છે, તે...