પ્ર.1 ઊર્ધ્વ અને નિમ્ન જગતો / વિભાગ -1 / શ્રી અરવિંદનું માર્ગદર્શન February 16, 2019 ઊર્ધ્વ અને નિમ્ન જગતો- પૃ.5 પ્રશ્ન: આપણે જ્યારે ઉચ્ચ ચેતનામાં નિવાસ કરતા થઈ જઈએ ત્યારે પણ નિમ્ન પ્રકૃતિ આપણામાં અત્યારે જે રીતે, ને જે કાર્ય કરતી હોય છે એ જ રીતે અને એ જ કાર્ય કરતી રહે ખરી ?...