પ્ર.2 ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ / વિભાગ -1 / શ્રી અરવિંદનું માર્ગદર્શન February 18, 2019 ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.7 વર્ષ ૧૯૩૩ પ્રશ્ન : માતાજીએ જે ફૂલોને “કેન્દ્રોનું ખુલ્લા થવું’ એવું નામ આપ્યું છે એ ફૂલોનું ચિત્ર મને તેઓએ મોકલ્યું છે “કેન્દ્રોનું ખુલ્લા થવું’ શબ્દસમૂહ શું સૂચવે છે ? ‘centres’ “કેન્દ્રો’ એટલે શું ?...