પ્ર.2 ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ / વિભાગ -1 / શ્રી અરવિંદનું માર્ગદર્શન February 21, 2019 ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.10 પ્રશ્ન : આજે બેવડા પ્રકારનું દબાણ અનુભવાયું. એક આંખોના પાછળ ના ભાગમાંથી આવતું હતું. બીજું બંને કાનમાં પ્રવેશ પામ્યું હતું અને એ બંનેનું મિલન મુખમાં થયું. ઉત્તર : એ આંતર મન તેમજ બાહ્ય મન...