Author: શ્રી અરવિંદ

4. ધર્મ -વ્યાધ કથા (1)

મહાભારતના વનપર્વમાં માર્કેંડય ઋષિએ પાંડવ જયેષ્ઠ પુત્ર યુધિષ્ઠરને આ કથા સંભળાવી હતી. આ કથા ‘ધર્મ –વ્યાધગીતા ‘ તરીકે જાણિતી છે. આ કથામાં વ્યાધ (કસાઈ) દ્વારા વિદ્વાન બ્રાહ્મણને અપાયેલ ઉપદેશને સમાવી લેવામાં આવ્યો છે.સ્વામી વિવેકાનંદે...

3.વૈવિધ્યતાભર્યો ‘વ્યકતિગત નિયમ”નુ અનોખુ સ્થાન

આધ્યાત્મિક સાધનામાં ‘ કર્તવ્યં કર્મ ‘ ના સામાન્ય નિયમ સાથે વૈવિધ્યતાભર્યો ‘વ્યકતિગત નિયમ”નુ અનોખુ સ્થાન: શ્રી અરવિંદ આપણી સમક્ષ એક મહત્વનો પ્રશ્ન મૂકે છે અને તે સર્વ સાધારણ દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે –...

2.ત્રિગુણ’ના કારણરુપ ત્રણ પ્રકારના ‘કર્તવ્યં કર્મ’નો સામાન્ય નિયમ અને તેને શિખર સુધી ઉઠાવવું

‘ત્રિગુણ’ના કારણરુપ ત્રણ પ્રકારના ‘કર્તવ્યં કર્મ’નો સામાન્ય નિયમ અને તેને શિખર સુધી ઉઠાવવું : न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः । सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥18.40 Sri Aurobindo’s Interpretation There is not...

1. ‘સ્વભાવ અને સ્વધર્મ’ – એક અભ્યાસ નોંધ (પ્રકરણ-20, ગીતા નિબંધો)

ભગવદગીતા પણ જેનું પ્રતિપાદન કરે છે તે પ્રાચીન ભારતની સામાજિક સંસ્કૃતિની ‘ ચાતુર્વર્ણ્ય’ વ્યવસ્થાનો વિષય શ્રીઅરવિંદ ‘ગીતા નિબંધો’ ના પ્રકરણ-20 “ સ્વભાવ અને સ્વધર્મ’ માં હાથ લે છે. શ્રીઅરવિંદ આ પ્રકરણમાં કઈ રીતે ત્રિગુણાતીત...

17. શૂદ્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ:

જો શ્રમ અને સેવા કરનાર મનુષ્ય (શૂદ્ર) પોતાના કાર્યમાં જ્ઞાન (બ્રહ્મ-શક્તિ), સન્માન-ભાવના (ક્ષાત્ર-શક્તિ), અભીપ્સા અને દક્ષતા (વૈશ્ય-શક્તિ) ના લાવે તો તે એક અસહાય શ્રમિક તથા સમાજનો દાસ બની જાય છે. કારણ કે અન્ય વર્ણોના...

16. વૈશ્ય-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

વૈશ્ય-શક્તિ સાથે જરૂરી બ્રાહ્મણ-શક્તિ: ઉત્પાદન સંબંધી મનોવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિવાળા મનુષ્યમાં ખુલ્લું અને જિજ્ઞાશાવાળું મન, વૈશ્વિક વિચાર-ભંડાર અને જ્ઞાન હોવું જોઈએ, નહી તો વિસ્તારશીલ વિકાસ વિનાનો પોતાના દૈનિક કાર્ય-વ્યાપારના સીમિત વાડામાં પુરાયને ભમતો રહેતો ઘાણીનો...

15. ક્ષાત્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

ક્ષાત્ર-શક્તિ સાથે જરૂરી બ્રહ્મ-શક્તિ: શક્તિ-પ્રધાન માનવે પોતાની શક્તિ-સામર્થ્યને જ્ઞાન દ્વારા, બુદ્ધિ તથા ધર્મ તથા આત્માના પ્રકાશ દ્વારા આલોકિત કરવું જોઈએ નહિ તો તે કેવળ શક્તિશાળી અસુર બની શકે છે. ક્ષાત્ર-શક્તિ સાથે જરૂરી વૈશ્ય-શક્તિ: ક્ષત્રિયની...

14. બ્રાહ્મણ-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

બ્રાહ્મણ-શક્તિ સાથે જરૂરી ક્ષાત્ર-શક્તિ: જ્ઞાની મનુષ્યમાં બૌધિક અને નૈતિક સાહસ, સંકલ્પ અને નિર્ભયતા તથા નવા નવા જ્ઞાનના રાજ્યોના દ્વાર ખોલી તેને જીતી લેવાનું સામર્થ્ય નથી હોતું તો તે સ્વતંત્રરીતે  અને પૂર્ણતા સાથે સત્યની સેવા...

13. વ્યક્તિત્વના ઘડતરમાં જરૂરી ચારેય શક્તિઓ

વ્યક્તિત્વના ઘડતરમાં જરૂરી ચારેય શક્તિઓ: નવ વ્યક્તિત્વના ઘડતરમાં આ ચારેય શક્તિઓનો ફાળો અમૂલ્ય બની રહે જો તે બધી શક્તિઓ માનવની અંદર પરસ્પર પૂરકરૂપ બની રહી સંવાદિતા સાથે કાર્યન્વિત થાય. પોતાના ક્ષેત્રમાં પૂર્ણ બનવા માટે...

12. માનવમાં રહેલ શૂદ્ર-શક્તિને પૂર્ણતયા વિકાસ કરવામાં આવતા જાગ્રત થતી આત્મ-શક્તિઓ

માનવમાં રહેલ શૂદ્ર-શક્તિને પૂર્ણતયા વિકાસ કરવામાં આવતા જાગ્રત થતી આત્મ-શક્તિઓ: કાર્ય અને સેવારૂપી આ શૂદ્ર સ્વભાવ અને ધર્મનો પૂર્ણતયા વિકાસ થતા તેની અંદર અત્યંત આવશ્યક અને સુંદર તત્વના દર્શન થાય છે અને તેમાં જ...