11. જીવન છે – શૂદ્રત્વ થી બ્રામણત્વ પ્રતિની યાત્રા
જીવન છે – શૂદ્રત્વ થી બ્રામણત્વ પ્રતિની યાત્રા:
પ્રાચીન જ્ઞાનીઓનો એવો મત છે કે બધાં જ મનુષ્ય પોતાની નિમ્નતર પ્રકૃતિમાં શૂદ્ર રૂપે જન્મે છે અને નૈતિક તથા આધ્યાત્મિક સંસ્કાર દ્વારા જ તે દ્વિજ ( સંસ્કૃત) બને છે. પરંતુ પોતાની ઉચ્ચતમ પ્રકૃતિમાં બધાં જ બ્રાહ્મણ હોય છે અને મનુષ્ય પૂર્ણ આત્મસ્વરૂપ એટલે કે દેવત્વ પ્રાપ્ત કરી શકે છે.